જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષાબળો ને મોટી સફળતા મળી છે. બે અલગ-અલગ ઓપરેશનમાં સુરક્ષાબળોએ 6 આતંકવાદીઓને ઠાર કર્યા છે. પહેલા ગાંદરબલમાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ પછી રામબનના બટોતમાં 3 આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટરમાં 1 જવાન શહીદ થયા છે. બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. બટોતમાં માર્યા ગયેલા આતંકવાદીઓનો સંબંધ હિઝબુલ મુજ્જાહીદીન)સાથે છે.
જમ્મુ સંભાગના રામબનના બટોતમાં સુરક્ષાબળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ બધા એક ઘરમાં છુપાયેલા હતા. સેનાએ આતંકવાદીઓ દ્વારા બંધક બનાવેલ પરિવારને છોડાવ્યો છે. આ પહેલા સેના અને આતંકવાદી વચ્ચે લાંબા સમય સુધી ફાયરિંગ ચાલી હતી. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. જ્યારે બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે.