રાજસ્થાનની રાજધાની જયપુરમાં થયેલી સાંપ્રદાયિક હિંસા બાદ પુરા વિસ્તારમાં 144 ધારા લાગુ કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર જયપુરના ગલતા ગેટ, રામગંજ, સુભાષ ચોક, માણક ચોક, બ્રહ્મપુરી, કોતવાલી, સંજય સર્કલ, નાહરગઢ, શાસ્ત્રીનગર, ભટ્ટા બસ્તી, આદર્શનગર, મોતી ડૂંગરી, લાલ કોઠી, ટ્રાન્સપોર્ટ નગર અને જવાહર નગરમાં સોમવાર રાતથી ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે.