નાગરિકતા સંશોધન કાયદા (CAA) 2019 આજ (શનિવાર)થી સમગ્ર દેશમાં લાગુ થઇ ચૂક્યો છે. બીજી તરફ ગુજરાત વિધાનસભામાં પણ ગઈકાલે (શુક્રવારે) CAAના સમર્થનમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. ત્યારે ઉત્તરાયણનો તહેવાર અને ABVP-NSUIના ઘર્ષણના કારણે અમદાવાદમાં શાંતિ ડહોળાય નહીં તેથી અમદાવાદ પોલીસ કમિશનરે (શુક્રવારે) જાહેરનામું બહાર પાડીને અમદાવાદમાં કલમ 144 લાગૂ કરવાનો આદેશ આપ્યો છે, જેનો અમલ 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી કરવાનો રહેશે.