કેન્દ્રીય સ્વચ્છતા સચિવ પરમેશ્વરન ઐયર તેલંગાણાના ગંગાદેવીપલ્લી ગામમાં 6 શૌચાલયોની કૂંડીની સફાઈ કરી. તેમણે સમાજમાં શૌચાલયની કૂંડીની સફાઈ સાથે જોડાયેલી સામાજિક શરમને દૂર કરવા આ કામ કર્યું. સ્વચ્છતા અભિયાન હેઠળ દેશના ડઝન જેટલાં વરિષ્ઠ અમલદારોએ આવા કામ કરી દાખલા બેસાડ્યા.
(સ્ત્રોત – ફૂલછાબ)