ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશનમાં મળેલી સફળતા બાદ ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 અંગે ઈસરોએ મોટી ખુશખબર આપી હતી. અંતરિક્ષ એજન્સીએ જણાવ્યું કે હવે તેનું યાન પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું છે.

Copyright © 2023 News Views