વિધાનસભા માં બહુમત પરીક્ષણ પછી આજે ઉદ્ધવ સરકારની બીજી પરીક્ષા છે. રવિવારે મહારાષ્ટ્ર માં વિધાનસભા સ્પીકરની ચૂંટણી થવાની છે. વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી તરફથી કોંગ્રેસ ના નાના પાટોલેએ અનને ભાજપ તરફથી કિશન કથોરેએ ઉમેદવારી નોંધાવી છે.