શેર બજાર નિયામક સેબીએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ચેરમેન મુકેશ અંબાણીને રૂપિયા ૪૦ કરોડનો દંડ ફટકાર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને રૂપિયા ૨૫ કરોડ અને મુકેશ અંબાણીને રૂપિયા ૧૫ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. રિલાયન્સ પેટ્રોલિંગના શેરોના ટ્રેડિંગ સાથે કેસ સંકળાયેલો છે. તે કેસમાં નવી મુંબઇ એસઇઝેડ પ્રાઇવેટ લિમિટેડ પર ૨૦ કરોડ અને મુંબઇ એસઇઝેડ લિમિટેડને રૂપિયા ૧૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.