માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) એ બુધવારે ફ્યુચર ગ્રુપના સ્થાપક કિશોર બિયાની અને તેમના ભાઈ અનિલ પર એક વર્ષ માટે માર્કેટ કેપિટલમાં પ્રતિબંધ કામકાજ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બિયાની પર તેમની રિટેલ કંપની ફ્યુચર રિટેલના શેરમાં ઇનસાઇડર ટ્રેડિંગ અંગેની તપાસ બાદ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નિયમનકારી સંસ્થા સેબીએ જણાવ્યું છે કે બંને ભાઇઓએ ગ્રુપ કંપની દ્વારા ફ્યુચર રિટેલના શેરનું ટ્રેડિંગ કર્યું, ફ્યુચર રિટેલના કેટલાક બિઝનેશના ડિમર્જર (વ્યવસાયને અલગ પાડતા) પહેલાં છપાયા વિનાની પ્રાઇઝ સેન્સેટિવ ઇન્ફોર્મેશનનાં આધારે આ ટ્રેડિંગ કરવામાં આવ્યું , જેણે કંપનીના શેરનો ભાવ વધારી દીધો.