ભારતમાં પ્રિ-મોન્સૂનની ગતિવિધિઓ શરૂ થઈ ચૂકી છે. છેલ્લા બે-ત્રણ દિવસોમાં કેટલાક રાજ્યોમાં ધૂળ સાથે ઝડપી પવનોએ એ વાતના સંકેત આપ્યા છે. દિવસે ભારે ગરમી અને રાતે અચાનક મોસમમાં પરિવર્તનન હોવાના સમાચાર સામે આવ્યા છે. જોકે અનુમાન એ છે કે આગામી 24 કલાકમાં દેશમાં કેટલાક રાજ્યોમાં આ જ રીતે વાવાઝોડુ આવી શકે છે.ભારતીય હવામાન વિભાગ અનુસાર ઉત્તર ભારતના કેટલાક શહેરોમાં આજે મોસમનો મિજાજ બદલાઈ શકે છે. આ દરમિયાન લગભગ 70 કિ.મી પ્રતિ કલાકની ઝડપે હવા ચાલી શકે છે. આ સાથે સામાન્ય વરસાદ પણ થઈ શકે છે.
બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વી વિસ્તાર અને અને દક્ષિણ અંદમાન સાગર પર આજે સવારે નિમ્ન દબાણનો વિસ્તાર બનેલો છે. અનુમાન છે કે 16 મે સુધી સાંજે ચક્રવાતી તોફાન તૈયાર થઈ શકે છે.