છત્તીસગઢના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે અધિકારીઓને વરસાદને કારણે કૃષિ પાકો અને મકાનોને થયેલા નુકસાનની સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે. બીજી તરફ રાજસ્થાનના પણ કેટલાક વિસ્તારોમાં કરા પડતા ખેતરોમાં પાકને નુકસાન થયું છે. આ દરમિયાન મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં વીજળી પડતા ત્રણ લોકોના મોત થયા છે.