-
જાણીતા સ્ક્લ્પચર અને પદ્મશ્રી વિજેતા કાંતિભાઇ બી. પટેલે જે સમાજમાંથી પામ્યા એ સમાજને પરત આપવું એવા ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિધ્ધાંતને અનુસરીને પોતાની કરોડોની મિલ્કત જેમાં જમીન અને બાંધકામ સહિતની ચીકૂવાડી દિલ્હીની સાંસ્કૃતિક સંસ્થા લલિત કલા અકાદમીને ભેટ આપી દીધી છે. આ ભેટનો સ્વીકાર કરવા દિલ્હીથી એક પ્રતિનિધિમંડળે તેમની સાથે બેઠક યોજી હતી. સમાજમાં આવા દાનવીર મળવા ખૂબ મુશ્કેલ છે.