Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશની યોગી સરકાર NCR (નેશનલ કેપિટલ રિજન)ની જેમ  SCR (સ્ટેટ કેપિટલ રિજન) વિકસાવવા માટે એક્શન મોડમાં કામ કરી રહી છે. સરકારે SCR માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
યોગી સરકારની આ યોજના 27860 ચોરસ મીટર વિસ્તાર સંપાદિત કરવામાં આવશે. લખનૌ, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, સીતાપુર અને બારાબંકીને SCRમાં સામેલ કરવામાં આવ્યા છે. ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ આ તમામ જિલ્લાઓનો આયોજનબદ્ધ શહેરીકરણ અને વિકાસ કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ