ઉત્તર તાન્ઝાનિયામાં એક ચર્ચના ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડ મચવાથી 20 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 16થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સરકારી અધિકારીએ જણાવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, રવિવારે સાંજે માઉન્ટ કિલિમોન્જારો નજીક મોશી ગામમાં હજારો લોકો એક સ્ટેડિયમમાં એકત્રિત થયા હતા. ‘પવિત્ર તેલ’ના છાંટા પોતાને સ્પર્શે તે માટે લોકોએ પડાપડી કરતા આ ભાગદોડ મચી હતી.