વરસાદે દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે ત્યારે હજી પણ વરસાદની દેધનાધન ચાલું જ છે. રવિવારે ભરૂચ જિલ્લાના હાંસોટમાં બે કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે પાણી જ પાણી થયું છે. ત્યારે સુરતના ઉમરવાડામાં બે કલાકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નર્મદા બંધની જળ સપાટીમાં વધારો થયો છે. છેલ્લા 10 કલાકમાં 1.20 મીટર જળસપાટીમાં વધારો થયો હતો.