અધીર રંજન ચૌધરીએ કહ્યુ હતુ કે, કદાચ વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને ખાતરી આપી હશે કે હવે કોવેક્સીન લગાવવામાં કોઈ જોખમ નથી અને એટલે જ પીએમ મોદીએ હવે રસી મુકાવી છે.
ભારત બાયોટેકની સ્વદેશી કોરોના વેક્સીન કોવેક્સીન પર વિપક્ષોએ તાજેતરમાં સવાલો ઉઠાવ્યા હતા. જોકે પીએમ મોદીએ આજે આ જ વેક્સીન મુકાવી છે ત્યારે તેના પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ નિવેદન આપ્યુ છે.