Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાના વધતા જતા કેસનો પગલે ગુજરાતભરના વાલીઓ ચિંતાતુર બન્યા હતા. શૈક્ષણિક કાર્ય બંધ કરવાની માંગ ઉઠી હતી. ત્યારે આજે શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આગામી 10 એપ્રિલ સુધી રાજ્યમાં તમામ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન (online class) કરવામાં આવશે. આગામી દિવસોમાં વિગતવાર નવેસરથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આમ, રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ (offline eduction) બંધ કરવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે આ નિર્ણય લેવાયો છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ