ગુજરાત રાજ્યમાં હવે પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણવાનું વળગણ હવે વાલીઓમાં વધ્યું છે. જે અંતર્ગત હવે ગુજરાત બોર્ડના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માતૃભાષા અને અંગ્રેજી ભાષા બંનના કોમ્બિનેશન સાથે શિક્ષણ મેળવી શકે એ હેતુથી ગુજલીશ ભણવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો.