Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલી મનપા સંચાલિત મહાત્મા જ્યોતિબા ફુલે શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. શાળાનો ગેટ તુટી પડતા બે વિદ્યાર્થીઓ દબાયા હતા. વિદ્યાર્થીઓ રિશેસ દરમ્યાન ગેટ નજીક રમી રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી. ઈજાગ્રસ્ત થયેલા બન્ને વિદ્યાર્થીને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગેટ પડી ગયા બાદ એ ગેટને ફરીવાર લગાવી દેવામાં આવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ