કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારના રોજ કહ્યું છે કે તાજેતરના સમયમાં શહેરોમાં બેરોજગારી સામે ઝઝૂમી રહેલા લોકોની મદદ કરવાના હેતુથી મનરેગા જેવી યોજના સમગ્ર દેશમાં ગરીબોને ન્યૂવતમ આય યોજના 'ન્યાય' મળે તે જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લી વખતની લોકસભાની ચૂંટણી સમયે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસે ન્યાય યોજના લાગુ કરવાનું વચન આપતા કહ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો તેઓ પાંચ કરોડ ગરીબ પરિવારોને વાર્ષિક 72-72 હજાર રૂપિયા આપશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, શહેરમાં બેરોજગારીની ફટકાર ભોગવી રહેલા પીડિતો માટે મનરેગા જેવી યોજના અને દેશભરના ગરીબ વર્ગ માટે ન્યાય લાગૂ કરવી જરૂરી છે. આ અર્થવ્યવસ્થા માટે અત્યંત લાભદાયક સાબિત થશે.
રાહુલ ગાંધીએ આ અગાઉ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, શું સૂટ-બૂટ-લૂટની સરકાર ગરીબોનું દુઃખ સમજી શકશે?