મહાદેવ બેટિંગ એપ મુદ્દે રાજકારણ ગરમાયું છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પહેલા EDએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર એપના પ્રમોટર્સ પાસેથી 508 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. હવે ભાજપ બઘેલ પર લાગેલા ગંભીર આરોપોને લઈને કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ગમાં રેલીમાં કહ્યું કે કોંગ્રેસે સટ્ટાબાજી દ્વારા જનતાના પૈસા લૂંટ્યા છે. તેઓએ મહાદેવના નામે કૌભાંડ કર્યું છે.