Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીફ જસ્ટિસ (CJI) રંજન ગોગોઇ પર લાગેલા યૌન શોષણના આરોપોને લઈને બુધવારે સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેંચે સુનાવણી કરી હતી. જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે આરોપ લગાવનારી મહિલાને નોટિસ જાહેર કરી 26 એપ્રિલે હાજર થવાનો આદેશ આપ્યો છે. CJI વિરૂદ્ધ ષડયંત્રનો દાવો કરનાર વકીલ ઉત્સવ બેંસે સીલબંધ કરવમાં પુરાવાઓ કોર્ટમાં રજૂ કર્યા. જેમાં કેટલાંક CCTV ફૂટેજ સામેલ છે.

વકીલ ઉત્સવ બેંસે કહ્યું કે CJI વિરૂદ્ધ સૌથી મોટું ષડયંત્ર રચાયું જેમાં મોટા કોર્પોરેટ હાઉસનો હાથ છે. વકીલે તપાસ એજન્સીઓના પ્રમુખને મળવાની માગ કરી છે. બેંચે દસ્તાવેજ જોયાં બાદ એટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલને કહ્યું કે, શું તમે કોઈ જવાબદાર તપાસ અધિકારીને ચેમ્બરમાં બોલાવશો. જો મામલો યોગ્ય છે તો ઘણો જ ગંભીર છે. 

જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાનીવાળી ત્રણ જજોની બેન્ચે ત્રણેય સંસ્થાઓના પ્રમુખોને બપોરે 12.30 વાગ્યે બોલાવ્યા, જેમાં કહેવામાં આવ્યું કે તેમની સાથે ચર્ચા-વિચારણ જજોની ચેમ્બરની અંદર થઈ. આ મામલામાં આગળની વાતચીત માટે આ બેન્ચ બપોરે ત્રણ વાગ્યે ફરી બેસશે. કોર્ટે વકીલ ઉત્સવ બેન્સને પણ સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ