Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવા માટે કરાયેલી જાહેર હિતની અરજીના મામલે જવાબ માંગ્યો છે. દેશની તમામ મસ્જિદોમાં મુસ્લિ મહિલાઓને પ્રવેશ આપવા હેતુ એક PIL સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચ જેમાં જસ્ટિસ એસ એ બોબડે અને એસ એ નઝીર છે તેમણે કેન્દ્રના કાયદા અને ન્યાય મંત્રાલય તેમજ લઘુમતિ બાબતોના મંત્રાલયને નોટિસ પાઠવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ