Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા પર શુક્રવારે દેશની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસની સુનાવણી સાત સભ્યોની બંધારણીય બેંચ દ્વારા કરવામાં આવી હતી. જેનું નેતૃત્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કર્યું હતું. મુખ્ય ન્યાયાધીશ 10 નવેમ્બરે તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિ પહેલા ડીવાય ચંદ્રચુડના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ છે. આ કેસમાં સાત જજોની બેન્ચે આઠ દિવસ સુધી સુનાવણી કર્યા બાદ 1 ફેબ્રુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જેના પર હવે નિર્ણય આવ્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ