-
રોકાણકારોના પૈસા પરત આપવામાં નિષ્ફળ ગયેલા સહારાના સુબ્રતોરોયની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી તેમ સુપ્રિમ કોર્ટે હવે નોઇડા અને અન્ય ફલેટની સ્કીમ મૂકીને મકાનો નહીં આપનાર આમ્રપાલી બિલ્ડર્સ કંપનીની તમામ સંપત્તિ જેમાં ફાઇવ સ્ટાર હોટેલ, એફએમસીજી કંપની, મોલ અને 86 જેટલી મોંધી ગાડીઓ જપ્ત કરવાનો આદેશ કર્યો છે. કંપનીના સીએમડી અનિલ શર્માએ કબૂલ્યું કે મકાન પેટે લેવાયેલા નાણાં અન્યત્ર રોકાણ કરવામાં આવ્યાં હતા. અંદાજે 3 હજાર કરોડ મકાનો માટે લઇને બીજે રોકાણ કરવામાં આવ્યાં છે.