સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ૩૧,માર્ચ ૨૦૧૭ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકના સારા રિઝલ્ટ જાહેર કર્યા છે. બેંકનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૃ.૧૨૬૩.૮૧ કરોડની તુલનાએ ૧૨૨.૭૨ ટકા વધીને રૃ.૨૮૧૪.૮૨ કરોડ અને કુલ આવક ૭.૮૩ ટકા વધીને રૃ.૫૭૭૨૦.૧૦ કરોડ જાહેર કર્યા છે. બેંક દ્વારા શેર દીઠ રૃ.૨.૬૦(૨૬૦ ટકા) ડિવિડન્ડ જાહેર કરાયું છે. કુલ લોનોની ટકાવારીની રીતે બેંકની કુલ એનપીએ ૬.૫ ટકાની તુલનાએ વધીને ૬.૯ ટકા અને નેટ એનપીએ ૩.૮૧ ટકાથી ઘટીને ૩.૭૧ ટકા થઈ છે. પ્રોવિઝન્સ અને કન્ટીજન્સીઝ રૃ.૧૩,૧૭૪.૦૫ કરોડની તુલનાએ ૧૦.૮૮ ટકા ઘટીને રૃ.૧૧,૭૪૦.૦૯ કરોડ કર્યું છે.