સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બચત ખાતા ધારકો માટે ખુશીના સમાચાર છે. બેંકે બચતખાતા ધારાકોને અનેક પ્રકારના ચાર્જમાંથી મુક્તિ આપી છે. એસબીઆઈએ ખાતાધારકોને ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
એસબીઆઈના ટ્વિટ મુજબ, ગ્રાહકોને હવે SMS એલર્ટ અને મિનિમમ બેંલેસ ન રાખવાનો ચાર્જ નહીં આપવો પડે. બેંકે ગ્રાહકોના એકાઉન્ટથી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર બેંકિંગ સર્વિસ મેસેડ પર લાગતો ચાર્જ ખતમ કરવાનો ફેંસલો કર્યો છે. કોરોના કાળમાં લોકોની આવક પર અસર થઈ છે, તેવી સ્થિતિમાં એસબીઆઈના બચતખાતા ધારકોને માટે સારા સમાચાર છે.
એસબીઆઈ ખાતાધારક SBI YONO એપથી બેંકિંગ સેવાઓનો પૂરો લાભ ઉઠાવી શકે છે. એસબીઆઈએ ટ્વિટ કરીને કહ્યું, બિનજરૂરી એપ્સમાંથી આઝાદી મેળવવા માટે YONO SBI ડાઉનલોડ કરો. ગ્રાહકો YONO એપ દ્વારા ઘેર બેઠા સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે.