Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય સ્ટેટ બેંક દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જ્યારે જરૂર હોય ત્યારે નાણાં ઉપાડી શકાશે. આ રીતે નાણાં લેવા માટે FD તોડવાની જરૂર પણ નહીં પડે. આ સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકોએ SBIમાં મલ્ટી ઓપ્શન ડિપોઝિટ (MOD) નામની FD ખોલાવવી પડશે. જ્યારે જરૂર હોય ત્યારે 1000 અને તેનાથી વધારે રૂપિયા ઉપાડી શકાશે તેમ પણ જણાવાયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ