એરલાઇન માટે કોઇ નક્કર દરખાસ્ત નહીં મળી હોવાથી જેટ એરવેઝને એનસીએલટી (નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ)માં લઇ જવાનો નિર્ણય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના લેન્ડર્સે સોમવારે કર્યો હતો. બેંકોની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.