ભારતીય સ્ટેટ બેંકે ઈલેક્ટોરલ બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું છે. જણાવવામાં આવ્યું છે કે 1 એપ્રિલ 2019 થી 11 એપ્રિલ 2019 સુધી 3346 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા અને 12 એપ્રિલ 2019 થી 15 ફેબ્રુઆરી 2024 સુધી 18,872 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. કુલ 22,217 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા, જેમાંથી 22,030 બોન્ડ રોકડ કરવામાં આવ્યા હતા.