-
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે હોમ લોન અને ઓટો લોનમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છો. નવા વ્યાજ દર પ્રમાણે,હોમ લોનના નવા વ્યાજ દર હવે 8.35ને બદલે 8.30 ટકા અને ઓટો લોનમાં નવા વ્યાજ દર 8.75થી ઘટીને 8.70 ટકા નક્કી કરાયા છે. નવા ઘટાડેલા વ્યાજ દરનો અમલ ચાલુ માસથી જ થઇ ગયો છે. સ્ટેટ બેંકના પગલે હવે અન્ય બેંકો પણ વ્યાજ દરમાં ઘટાડો કરે તેમ છે.