દેશની સૌથી મોટી એવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) દ્વારા આગામી તા. ૧ એપ્રિલથી સેવિંગ્સ એકાઉન્ટમાં (બચત ખાતા) મીનીમમ બેલેન્સ વધારવાના કરાયેલા નિર્ણયની ૩૧ કરોડ જેટલા ખાતાધારકોને અસર થશે. આગામી તા. ૧ એપ્રિલથી સ્ટેટ બેંકે સેવિંગ્સ એકાઉન્ટમાં મેટ્રો, અર્બન, સેબી અર્બન અને રૃરલ એરિયા અનુસાર મીનીમમ બેલેન્સમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.