Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસની 'ભારત જોડો' યાત્રા ચાલું છે. આ દરમિયાન જેવી યાત્રા કેરળના અર્નાકુલમ જિલ્લામાં પહોંચી તેની સાથે જ એક અનપેક્ષિત ભૂલનો સામનો કરવો પડ્યો છે. યાત્રાના એક પોસ્ટરમાં અન્ય સ્વતંત્રતા સેનાનીઓની સાથે લાઈનમાં વિનાયક દામોદર સાવરકરનો ફોટો પણ સામેલ હતો. આ મામલે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે, તે એક પ્રિન્ટિંગ મિસ્ટેક હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ