Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એશિયાટિક લાયન બ્રિડીંગ પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્રમાં ત્રીજું બ્રિડીંગ સેન્ટર શરુ થવાની સંભાવના છે. હાલમાં વાંકાનેરના રામપરા વીડી અને ધારી-બરડા બોર્ડર પર એમ બે સ્થળોએ બ્રિડીંગ સેન્ટર છે. વાંકાનેર અને ચોટીલા વચ્ચે ત્રીજા સેન્ટરની અનુકુળતા હોવાનું રાજકોટ જિલ્લા કલેક્ટરે ધ્યાન દોર્યુ. લગભગ 500 હેક્ટરમાં આ બ્રિડીંગ સેન્ટર બને તેમ છે, કારણ આ વિસ્તારમાં કુદરતી અનુકુળતા ઘણી છે.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ