રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે અમદાવાદમાં વધુ ત્રણ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ 58 દર્દીઓ થયા હતા.જો કે બપોર બાદ રાજકોટ ગ્રામ્યમાં 1, સુરત-1, ગીર સોમનાથ- 1 અનેપોરબંદર-1 મળીને ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આમરાજ્યમાં કોરોનાના 62દર્દી થયા છે.જેમાંથી પાંચના મોત થઈ ગયા છે. જ્યારે અમદાવાદની એક વ્યક્તિ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.