માતા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિનો બુધવારથી પ્રારંભથી થઈ રહ્યો છે. ત્યારે ચારે તરફ નવરાત્રિની તૈયારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. બ્રહ્મક્ષત્રિય સમાજે પરંપરાગત વ્યવસાય સાચવી રાખતા આજે પણ સૌરાષ્ટ્રના કાશ્મીર મનાતા મહુવાના દાંડિયાની દેશ-વિદેશમાં બોલબાલા છે. ડિસ્કો સ્ટેપના જમાનામાં પણ સંઘેડા પર બનેલા લાકડાના દાંડિયાની ડિમાન્ડ યથાવત રહીં છે તે બાબત આપણી કલા સંસ્કૃતિનો વારસો જળવાય રહ્યા જેવી છે.