સૌરાષ્ટ્રના કદાવર નેતા અને પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયા ઘણાં 61ની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. તેઓ એક ખેડૂત નેતા તરીકેની પણ છાપ ધરાવતા હતા. તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવશે. જ્યારે સ્મશાન યાત્રા 30 જૂલાઈના રોજ એક વાગ્યે તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે. આ અંગે વિઠ્ઠલભાઈના પુત્ર અને કેબિનેટમંત્રી જયેશ રાદડિયાએ ટ્વિટ કર્યું હતું
વિઠ્ઠલભાઈ રાદડિયાની રાજકીય સફર તરફ નજર કરીએ તો તેઓનો જન્મ 8 નવેમ્બર 1958ના રોજ જામકંડોરણામાં થયો હતો. ત્યાર બાદ તેમણે જામકંડોરણા તાલુકા પંચાયતનું પ્રમુખપદ સંભાળી રાજકીય સફરની શરૂઆત કરી હતી.
તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ (1987)
ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય (1990થી 2009)
ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી (1996થી 1998)
સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી(1997થી 1998)
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ (2000થી 2003)
RDC બેંકના ચેરમેન(1995થી 2018 સુધી)
ઇફકો, ન્યૂ દિલ્હી ડિરેક્ટર (2004થી 2019)
સંસદસભ્ય પોરબંદર વિસ્તાર(2009થી 2014)