ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી જારી કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દાદરનગર હવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા બરોડા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેયપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ વિસ્તારમાં સારો વરસાદ પડશે. અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.