પૂર્વ ઉદ્યોગ અને નાણાં મંત્રી સૌરભ પટેલના રહસ્ય સચિવ શુભાષ જોષીની સામે તે સમયે થયેલી ગંભીર ફરિયાદ બાદ રહસ્ય સચિવ પદેથી હકાલપટ્ટી કરાયા બાદ પણ સરકાર તેમને છાવરી રહી છે. તેમની સામે સત્તાનો દુરુપયોગ અને સરકારને રોયલ્ટીની આવકમાં નુકશાન કરવા તથા બોગસ રોયલ્ટી પાસ આપવાની ફરિયાદ હતી. તપાસ કરવાનો કોર્ટનો આદેશ હોવા છતા બે વર્ષથી તપાસ ન થતાં માહિતી અધિકાર હેઠળ કાર્યવાહી કરવા અંગે વિગતો આપવામાં ન આવતાં ફરિયાદીએ માહિતી આયોગમાં ફરિયાદ કરતાં ખાણ અને ખનિજ વિભાગના અધિકારીને 26મી એપ્રિલે હાજર રહીને કારણો રજુ કરવા નોટિસ આપવામાં આવી છે.