સાઉદી અરબમાં પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને તેમના પ્રતિનિધિમંડળ સામે નારા લગાવવાના મામલામાં પૂર્વ પીએમ ઈમરાન ખાન અને 150ની સામે પંજાબ પોલીસે કેસ દાખલ કર્યો છે
તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો હતો.જેમાં દેખાતુ હતુ કે, શાહબાઝ શરીફ પોતાના પ્રતિનિધિ મંડળ સાથે મદીના ગયા હતા ત્યારે કેટલાક પાકિસ્તાની નાગરિકોએ તેમની સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.તેમની સામે ટોળાએ ચોર..ચોર..નારા લગાવ્યા હતા.
આ સંદર્ભમાં મદીના પાંચ લોકોની ધરપકડ કરી હતી.જોકે હવે પાકિસ્તાનમાં પંજાબ પોલીસે આ કેસમાં 150 લોકો સામે કેસ કર્યો છે. જેમાં પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી, શેખ રાશીદ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.