-
વિશ્વની જાણીતી માઇક્રોસોફ્ટ કંપનીમાં જ્યારે સત્ય નડેલા પહેલીવાર નોકરી લેવા ગયા ત્યારે તેને મેનેજર રિચાર્ડ ટૈટ દ્વારા સવાલ કરાયો કે માની લો કે તમને રસ્તાની એક તરફ કોઇ રડતું બાળક મળે તો તમે શું કરશો. સત્ય નદેલાએ કહ્યું કે તે ઇમરજન્સી સેવા 911ને કોલ કરશે. ટૈટે પોતા હાથ ફેલાવીને કહ્યું કે કે તમારામાં થોડીક સંવેદના હોવી જોઇએ. તમારે એ રડતા બાળકને પોતાના ગોદમાં ઉઠાવી લેવું જોઇએ. ત્યારથી આ યુવાને સમજાયું કે સફળતા માટે સંવેદના જરૂરી છે. સત્ય નદેલા આજે 593.15 અબજ ડોલરની એ કંપનીના સીઇઓ છે. નદેલાએ પોતાના પુસ્તક હિટ રિફ્રેશમાં આ પ્રસંગ લખીને દરેક એ યુવાઓને ઉપદેશ આપ્યો છે કે સફળતા મેળવવી હશે તો સંવેદના જરૂરી છે.