આજથી રાજ્યમાં પાંચ દિવસ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે ખેડૂતો માટે માઠા સમાચાર છે. હાલમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. મોડી રાત્રે અને સવારે ઠંડકનો અહેસાસ થાય છે તો બપોરે કાળ ઝાળ ગરમીથી લોકો પરેશાન થઇ રહ્યાં છે. અચાનક હવામાનમાં આવેલાં પલટાથી લોકો પરેશાન થઇ રહ્યાં છે એવામાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરી છે.