ગુજરાત સહિત દેશભરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને લઈ રાજ્યનના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. આ દરમિયાન જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં પણ સતત વધરો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 124.89 મીટર નોંધાઈ છે. ત્યારે હજુ પણ પાણીની સતત આવક શરૂ છે. ત્યારે હજુ પણ જળ સપાટીમાં વધારો થશે.