સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઇ છે. ત્યારે હાલ નર્મદા ડેમની જળ સપાટી 136.74 મીટરે પહોંચી ગઇ છે. જો કે, ઉપરવાસમાંથી 8 લાખ 39 હજાર વિક્રમજનક પાણીની આવક થઇ છે. જેને લઇને નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેમાંથી 8 લાખ 10 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે. તો બીજી તરફ જિલ્લા ડીઝાસ્ટર કન્ટ્રોલ રૂમ દ્રારા જિલ્લાનાં 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.