બુધવારે સત્તાવાર રીત જણાવવામાં આવ્યું છે કે, સરદાર સરોવર ડેમની જળસપાટી 138 મીટરની ઉપર પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવક વધવાથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા 3,400 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાદા ભરુચમાં નદીનું જળસ્તર ઊંચું આવ્યું છે.