ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઈ છે. બનાસકાંઠાઅને દાહોદના કેટલાક ગમાડોમાં તો પાણી માટે પ્રજાની ભારે હાલાકી ભોગવી પડે છે તેવી પરિસ્થિતિ વચ્ચે એક સારા સમાચાર ગુજરાત રાજ્ય માટે સામે આવ્યા કે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે અને ડેમની સપાટી ૧૧૯.૨૧ મિટર થતા ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.