ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે કહ્યું કે જો સરદાર વલ્લભભાઈ પટેલે પૂર્વ નવાબશાસિત રજવાડા વિરુદ્ધ કડક કાર્યવાહી ન કરી હોત તો ભારતીયોને જૂનાગઢ અને હૈદરાબાદ જવા માટે વિઝા લેવા પડત. તેઓ ભાજપની એક્તા યાત્રા હેઠળ વડોદરા બહારની વિસ્તાર છાણીમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યાં હતાં.