ફિનલેન્ડના સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટીના નેતા સના મરીન 8 ડિસેમ્બરે પોતાના દેશ ફિનલેન્ડના સૌથી યુવા પ્રધાનમંત્રી બન્યા છે. 34 વર્ષના સના મરીન અગાઉ ફિનલેન્ડની સરકારમાં ટ્રન્સપોર્ટ મંત્રી રહી ચુક્યા છે. મરીને રવિવારે થયેલા મતદાનમાં પોતાની જીત મેળવી અને પહેલા પ્રધાનમંત્રી રહેલી એન્ટી રિનેને હરાવી દીધા. જણાવી દઈએ કે એન્ટી રિનેએ પોસ્ટ હડતાલનો સામનો કરવાને લઈને ગઠબંધન સહયોગી સેન્ટર પાર્ટીનો વિશ્વાસ ગુમાવ્યા બાદ મંગવારે રાજીનામું આપી દીધુ હતું.