Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સંજય રાઉતને મુંબઈની પીએમએલએ કોર્ટમાં રજૂ કર્યો હતા. શિવસેના સાંસદ સંજય રાઉત પર પત્રા ચાલ કૌભાંડ કેસમાં કથિત અનિયમિતતાનો આરોપ છે. EDએ કોર્ટ પાસે સંજય રાઉતના 8 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સંજય રાઉતના રિમાન્ડ અંગે કોર્ટમાં સુનાવણી ચાલીહતી. બન્ને પક્ષની દલિલ બાદ કોર્ટે આગામી 4 ઓગસ્ટ સુધી સંજય રાઉતની કસ્ટડી ઈડીને સોપી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ