મહારાષ્ટ્રમાં શિવસેનાના મોટા નેતા સંજય રાઉત માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. પ્રવર્તન નિદેશાલય એ તેમની પત્ની વર્ષા રાઉત ઉપર સંકંજો કર્યો છે. ઈડીએ તેમની પત્ની વર્ષા રાઉતને 29 ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું છે. ઈડીએ આ કાર્યવાહી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોપરેટિવ બેન્ક ફ્રોડ મામલામાં કરી હતી. ઈડીએ આ પહેલા તેમણે 11 ડિસેમ્બરે રજૂ થવાનું કહ્યું હતું.