શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત એ ફરી એકવાર મહારાષ્ટ્ર (Maharashtra)ની નવી સરકાર પર તંજ કટાક્ષ કર્યો છે. શનિવારે થયેલા શપથગ્રહણ સમારોહને એક્સીડેન્ટલ શપથગ્રહણ ગણાવ્યો છે.
સંજય રાઉતે રવિવારે એક ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે, 'એક્સીડેન્ટલ શપથગ્રહણ'. સંજય રાઉતે શનિવારે પણ દેવેંદ્વ ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી અજિત પવાર ના શપથ ગ્રહણ સમારોહ પર કટાક્ષ કરતાં મરાઠી ભાષામાં ટ્વિટ કરીને પૂછ્યું કે કે શપથ સમારોહ હતો કે સવારે અંતિમ સંસ્કારની ક્રિયા.